"હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ"
Public Domain Source: Public Domain
ગુજરાતના ઇતિહાસ અને ગુજરાતી લોકસાહિત્યમાં ન ભૂલી શકાય તેવી કરુણાંતિકા એટલે હાજી કાસમના જહાજ વીજળીની જળસમાધિ. લોકવાયકા અને લોક સાહિત્ય મુજબ આ જહાજમાં 1300 લોકો સવાર હતા, આ જહાજની જળસમાધિ બાદ આ જહાજની કોઈ નિશાની મળી નથી. આ જહાજ કેવી રીતે ડૂબ્યું? શું થયું ? તે અંગે રહસ્ય હજુ અકબંધ છે. તો, ચાલો આજે જાણવું આપણે આ ઘટના અંગે
Share