અપર્ણા તિજોરીવાલા છેલ્લાં ઘણા વર્ષોથી સિડનીનાં એમનાં ઘરે બેઠા ગરબાનું આયોજન કરે છે. તેઓ જણાવે છે નવરાત્રિ દરમિયાન માતાજીની ભક્તિની આ અનોખી પરંપરા વિષે જેમાં સાથે મળીને ગરબા ગાઈને આ ઉત્સવ ઉજવવામાં આવે છે. ગરબાની કેટલીક મધુર કડીઓ ગાતાં- ગાતાં તેઓ યાદ કરે છે એમના જીવનના એક અણધાર્યા બનાવ વિષે જેણે એમને માતાજીને સ્મરવા માટે આ બેઠા ગરબા કરવાની પ્રેરણા આપી.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 pm on SBSRadio2






