Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ઐતિહાસિક ઇનિંગ્સ ભરમેદાને પિતાને સમર્પિત કરનાર ઉર્વિલ પટેલ સાથે મુલાકાત

Urvil Patel

Chennai Super Kings' Urvil Patel celebrates his fifty runs during the Indian Premier League cricket match between Chennai Super Kings and Lucknow Super Giants in Chennai, India, Sunday, May 10, 2026. Source: AP / AP/AAP Image

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમતા ગુજરાતના ઉર્વિલ પટેલે ફક્ત 13 બોલમાં જ અડધી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. તેમણે આ સિદ્ધિ તેમના પિતાને સમર્પિત કરી હતી. અગાઉ SBS Gujarati સાથે ઉર્વિલ પટેલે કરેલી વાતચીત અહીં માણો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now