લગ્ન માટે પોતાની પસંદગીનું યોગ્ય પાત્ર મેળવવું એક પડકાર સમાન છે ત્યારે યુવાનોની વહારે આવી છે મેટ્રીમોનિયલ સંસ્થાઓ. ખાસ કરીને પ્રથમ લગ્ન જીવન તૂટ્યા બાદ બીજા લગ્ન માટે પાત્ર શોધવું અઘરું બની જાય છે ત્યારે મેટ્રીમોનિયલ સર્વિસ કેવી રીતે મદદ કરી શકે તેના વિશે Soulmate Matrimonial ના હિના કજારીયા તથા પ્રીતિ કોઠારી અને સર્વિસનો લાભ લેનાર અદિતી શાહે SBS Gujarati સાથે વાત કરી હતી.
**આ અંગે પ્રીતિ કોઠારી અને અદિતી શાહની મુલાકાત SBS ના The Feed કાર્યક્રમ પર પ્રસારિત થશે. આજે 8મી ડિસેમ્બરે રાત્રે 10 વાગ્યે SBS TV અથવા On Demand પર.
ALSO READ
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






