વંદે માતરમ મેમોરિયલ - ભારતની આઝાદીની ચળવળને જીવંત કરવાનો પ્રયાસ
Ashapura Group, Kutch Source: Ashapura Group, Kutch
કચ્છ જિલ્લાના ભુજોડી ગામે ભારતીય સંસદની પ્રતિકૃતિ સમાન વંદે માતરમ મેમોરિયલનું નિર્માણ આશાપુરા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. આ મેમોરિયલ ભારતીય સ્વતંત્રતા સંગ્રામની મહત્વની ઘટનાઓને આધુનિક ટેક્નોલોજી સાથે પુનઃજીવિત કરવાનો પ્રયાસ છે. આ મેમોરિયલ અંગે આશાપુરા ગ્રુપના ચેરમેન શ્રી ચેતન શાહે હરિતા મહેતાને આપેલ મુલાકાત
Share




