Cover image of Raam Mori's book 'Mahotun' Source: Raam Mori's Facebook page
'વાર્તા રે વાર્તા'ની આપણી શ્રેણીમાં આજે સાંભળીએ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના સૌથી નાની વયના પુરસ્કૃત લેખક રામ મોરીની વાર્તા 'થડકાર'. જે એમના વિજેતા વાર્તાસંગ્રહ 'મહોતું 'માંની એક છે. વાર્તા 'થડકાર 'આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે સુંદર દેખાતા સંબંધોનો એક અસુંદર ચહેરો. આજે સાંભળો બે ભાગમાં વહેંચાયેલી આ વાર્તાનો ભાગ પહેલો લેખકના અવાજમાં.