વિક્ટોરિયામાં એક પ્રકારની પ્લાસ્ટિકની થેલીના વપરાશ પર પ્રતિબંધ આવી ગયો છે

Source: AAP
૩૫ માઈક્રોનની એટલે પાતળા પ્લાસ્ટિક થી બનેલી થેલીના વપરાશ પર ૧લી નવેમ્બરથી વિક્ટોરિયામાં પ્રતિબંધ મુકાઇ ગયો છે. ભારતીય કરીયાણાની દુકાનોમાં તેને પગલે શું ફેરફાર થયા છે અને ગ્રાહકો તરફથી કેવો પ્રતિસાદ મળી રહ્યો છે, આવો જાણીએ મેલબર્નમાં કરીયાણાની દુકાનના માલિક મુકેશભાઈ પટેલ અને રાજેશભાઈ ભાટિયા પાસેથી.
Share