ઓસ્ટ્રેલિયન વિસા રદ થવાના ડરથી ઘરેલું હિંસા સહન કરતી માઇગ્રન્ટ મહિલાઓ

domestic violence

Source: Getty Images/ Xia Yuan

શારીરિક અત્યાચાર જ નહીં પરંતુ કોઇ શાકાહારી વ્યક્તિને માંસાહારી ખોરાક બનાવવા મજબૂર કરવું કે મિત્રો સામે તમારા સાથીદારનું વારંવાર અપમાન કરવું તેને પણ એક પ્રકારની ઘરેલું હિંસા જ માનવામાં આવે છે. આવો જાણિએ, આ પ્રકારની વર્તણૂક સામે ઓસ્ટ્રેલિયામાં કેવા કાયદા ઘડવામાં આવી રહ્યા છે.


What is Coercive Control?

SBS’ series - 'See What You Made Me Do' બુધવાર 5મી મેના રોજ 8.30 વાગ્યે પ્રસારિત થશે. SBS અથવા SBS On Demand પર નિશૂલ્ક જોઇ શકાશે. ત્રણ ભાગમાં વહેંચાયેલી આ શ્રેણી 5, 12 તથા 19 મેના રોજ પ્રસારિત થશે અને તેનું પુન-પ્રસારણ રવિવાર રાત્રે 9.30 વાગ્યે SBS VICELAND પર થશે.

જો તમે, કોઇ બાળક અથવા અન્ય વ્યક્તિ તાત્કાલિક જોખમમાં હોય તો 000 નો સંપર્ક કરો.

જો તમે અથવા તમારી જાણકારીમાં હોય તેવી વ્યક્તિને મદદની જરૂર હોય તો, 1800 RESPECT at 1800 737 732 અથવા 1800RESPECT.org.au નો સંપર્ક કરો.

Kids Helpline at 1800 55 1800 અથવા kidshelpline.com.au ની મુલાકાત લો.

Call Men’s Referral Service 1300 766 491 or go to ntv.org.au

Lifeline નો 13 11 14 પર સંપર્ક કરો અથવા www.lifeline.org.au ની મુલાકાત લો.

READ MORE

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share
Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service