સિડનીમાં વસતા કેટલાક ગુજરાતીઓ દર વર્ષે એક સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગ રૂપે ત્રણ થી સોળ વર્ષના બાળકોને સંગીત અને નૃત્યની તાલીમ આપવા સમય ફાળવે છે. આવો માળીયે ગુજરાતી સમાજ ઓફ ન્યુ સાઉથ વેલ્સના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ કલ્લોલમાં volunteer કરી રહેલ choreographer રિચા જોશી ને.