જનગણના માટે દ્વિભાષી અને બહુભાષી ફિલ્ડ ઓફિસર ની જરૂર છે
Multicultural recruiting AAP Source: AAP
નવમી ઓગસ્ટે ઓસ્ટ્રેલીયામાં વસ્તીગણત્રી થવા જઈ રહી છે,તે માટે દ્વિભાષી અને બહુભાષી ફિલ્ડ ઓફિસર ની જરૂર છે અને અરજીઓ મે મહિના દરમ્યાન સ્વીકારવા માં આવી રહી છે. આવો જોઈએ કોણ આ નોકરી માટે અરજી કરી શકે ? Apply - http://bit.ly/1SY8E06
Share




