નાક કે ગળામાં કાંઈ ફસાઈ ગયું છે તેની ખબર જ ના પડે તો.....

Dr Himanshu Thakkar Source: Facebook
શ્વાસ કે અન્ન નળીમાં કાંઈ ફસાઈ જાય તો તરત ખબર પડે તે જરૂરી નથી , માત્ર ઉધરસ કે શરદી જેવું લાગે પરંતુ પરિસ્થિતિ જીવલેણ બની શકે છે. કાન, નાક અને ગળાના નિષ્ણાત ડો હિમાંશુ ઠક્કર જણાવે છે ચેતવા જેવા ચિન્હો. ખાસ કરીને નાના બાળકોમાં જે કહી નહિ શકે કે કાંઈ ગળી ગયા છે. વડીલો માટે પણ અમુક ચિન્હો નોંધવા જેવા છે.
Share