નવવર્ષના આગમનની ઉજવણી અને નવાવર્ષના પહેલા દિવસની જાહેર રજામાં લોકો પરિવાર સાથે પીકનીક કે રમત ગમતમાં જોડાઈને આનંદ કરવાની યોજના ધરાવતા હોય છે. જોકે આ માટે હવામાન સાથ આપશે કે કેમ એ યક્ષ પ્રશ્ન છે. જાણો, આ અહેવાલમાં કે કેવું રહશે ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં નવાવર્ષની પૂર્વ સંધ્યા અને નવા વર્ષના પહેલા દિવસનું વાતાવરણ.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.





