ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગો અનુસાર છે, તમને લાગૂ પડતી પરિસ્થિતિ માટે Department of Agriculture, Fisheries and Forestry ની મુલાકાત લેવી.
વેકેશનમાં વિદેશ યાત્રા, મિત્રો કે પરિવારજનોને મળવા ભારતની યાત્રા કરી તમે ફરી પાછા ઓસ્ટ્રેલિયાના કોઈ એરપોર્ટ પર ઉતરો. અને ત્યાં કંઇક એવું બને કે તમે માણેલી તમામ આનંદની ક્ષણનો અંત આવે. કારણકે તમે તમારી સાથે એવી કોઇ વસ્તુ લઇ આવ્યા છો જે ઓસ્ટ્રેલિયા લાવવા બદલ દંડ થઇ શકે છે. આ અહેવાલમાં જાણો કે તમે કેવી રીતે આ દંડથી બચી શકો.

Vikki Fischer, Assistant Secretary of Traveller Policy and Operations, Biosecurity Operations Division. Department of Agriculture, Fisheries and Forestry
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm








