ભારતની ચુંટણીના કેટલાક નિર્ણાયક પરિબળો

Indian polling staff check the material given by the election officials ahead of the second phase of the parliament election. Source: AP
દરેક દેશની જેમ ભારતનાં રાજકારણમાં પણ કેટલીક બેઠકો ખાસ નિર્ણાયક બનતી હોય છે. મુંબઈના જાણીતા પત્રકાર અને પ્રાધ્યાપક ડૉ. હરિ દેસાઈ SBS Gujarati સાથે વાત કરે છે ભારતનાં એ બૅટલ ગ્રાઉન્ડ્સ ગણાતાં રાજ્યો અને વિપક્ષોનાં મહાગઠબંધન વિષે.
Share





