ઓસ્ટ્રેલિયન સરકારના જણાવ્યા પ્રમાણે, દેશના રહેવાસીઓએ કોરોનાવાઇરસની રસી લેવી ફરજિયાત નથી. પરંતુ, રસી નહીં લેનારા લોકોને વેપાર - ઉદ્યોગો તેમની સર્વિસ મેળવવાથી વંચિત રાખી શકે છે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






