બ્લુ વ્હેલ નામક ઓનલાઇન રમત ટીનેજર માટે ખતરનાક સાબિત થઇ રહી છે. કહેવાય છે કે આ રમત ટીનેજર (તરુણોને) આત્મહત્યા કે અન્ય ઘાતકી પગલાં લેવા ઉશ્કેરે છે. ભારત સહીત વિશ્વના અન્ય દેશોમાં પણ આ રમતનો ભય ફેલાયો છે. આ અંગે વિષય પર આગમચેતી રાખવા અને અન્ય વિગતો વિષે લેક્ચરર પાયલ મહિડાની હરિતા મહેતા સાથે વાતચીત