"કલ્લોલ યોજવાનો ઉદેશ્ય શું છે " ઝરમર પંડ્યા

Choreographer and dancer Zarmar Pandya

Choreographer and dancer Zarmar Pandya Source: Iksham dance school

ગુજરાતી સમાજ ઓફ NSW દ્વારા આયોજિત બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમ માં volunteer કરવા પાછળ કોરિયોગ્રાફર ઝરમર પંડ્યાનો એક ઉચ્ચ ઉદેશ્ય છે.પારૂલ મહેતા સાથેની વાત-ચીત માં તેઓ જણાવે છે, દર વર્ષે કલ્લોલમાં ભાગ લઇ બાળકોને શાસ્ત્રીય અને લોકનૃત્યમાં જ તાલીમ આપવાના આગ્રહ પાછળના કારણો .



Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now