ઓસ્ટ્રેલિયા ૧૦ ડિસેમ્બર ૨૦૨૫થી દુનિયામાં પ્રથમવાર ૧૬ વર્ષથી નાના કિશોરો માટેના સોશિયલ મીડિયા પ્રતિબંધને લાગુ કરનારો પ્રથમ દેશ બન્યો છે. કેટલાક વાલીઓ આ નિયમના અમલમાં આવવાથી ઉત્સાહિત છે જયારે કેટલાક બાળકો તેમાંથી રસ્તો કાઢશે તેવી ચિંતા પણ પ્રવર્તે છે. આ વાતના દરેક પાસાને સમજાવતો અહેવાલ.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm















