વર્તમાન અને ભવિષ્યની નોકરીઓ માટે તમને શું જોઈશે શૈક્ષણિક લાયકાત ઉપરાંત?

Blend Week- students' drawings Source: Dr. Jacqueline Gothe, UTS
University of Technology, Sydneyનાં વિઝ્યુઅલ કૉમ્યુનિકેશનનાં કોર્સ ડિરેક્ટર ડૉ. જૅકવેલિન વાત કરે છે UTSમાં 20થી 27 નવેમ્બર સુધી Tricky Jigsawની સાથે મળીને યોજેલાં Blend Week વિશે. એમાં એમણે યુવાનોને વર્તમાન અને ભવિષ્યની નોકરીઓ માટે શૈક્ષણિક લાયકાત ઉપરાંત કેવાં કૌશલ્યો જોઈશે એની વ્યવહારિક સમજ આપી હતી.
Share




