જાણો, ઓસ્ટ્રેલિયામાં વિજસંકટ કેમ ઉભું થયું અને કેવી રીતે ટાળી શકાયું

Kogan Creek coal-fired power station, part of the Surat Basin coal-gas energy project, Western Darling Downs, Queensland, Australia Source: Universal Images Group Editorial
છેલ્લા કેટલાક દિવસોમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વીય રાજ્યોમાં વીજળી સંકટ ઘેરાયું હતું પરંતુ વિજ નિયામક સંસ્થા ઓસ્ટ્રેલિયન એનર્જી માર્કેટ ઓપરેટર (AMEO) દ્વારા પરિસ્થિતિ કાબુમાં લેવા અભૂતપૂર્વ પગલાઓ લેવાયા. જાણિએ વિજળીની કિંમત અને પુરવઠાના નિયમન વિશેની માહિતી અહેવાલમાં.
Share