યોગની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ શું લાવી રહી છે આપણા માટે?
Confluence Source: Confluence
Confluence, Festival of India in Australiaના ભાગરૂપે યોજાનાર યોગની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ એટલે તન અને મનનાં સ્વાસ્થ્ય માટેની પ્રમાણભૂત માહિતી મેળવવાની સોનેરી તક. વેદાંત સેન્ટરના સ્વામી આત્મેશાનંદજી વીગતે વાત કરે છે આ કોન્ફરન્સમાં આમંત્રિત વિષયનિષ્ણાત વક્તાઓ, આખા કાર્યક્રમ અને એના ફાયદાઓ વિષે જેલમ હાર્દિક સાથે..
Share




