અચાનક જયારે કોઈ કુટુંબ વિહોણું થઇ જાય

Aidan, left, and Jacqui Reed Source: SBS
કોઈની સંભાળમાં ઉછરતાં પાલક બાળકો 18 વર્ષનાં થાય ત્યારે ઓચિંતું એમનું કુટુંબજીવન પૂરું થઇ જાય છે.કેટલાંક વૅલફેર ગ્રુપ્સનું માનવું છે કે આ નિયમમાં થોડો બદલાવ લાવવાની જરૂર છે.
Share




