શા માટે આજેય સ્વામી વિવેકાનંદને યુવાનોના પ્રેરક માનવામાં આવે છે?
Swami Vivekanand Source: Image from public domain
વિશ્વભરના યુવાનો માટે પ્રેરણામૂર્તિ અને પ્રખ્યાત 'ઉઠો ,જાગો અને ધેયે પ્રાપ્તિ સુધી મંડ્યા રહો 'નું સૂત્ર આપનાર સ્વામી વિવેકાનન્દની જન્મજયંતિ પ્રસંગે નેશનલ યુથ એવોર્ડી ફોરમના અધ્યક્ષ સંજીવ મહેતાની "યુવાનો અને સ્વામી વિવેકાનંદ" વિષય પર હરિતા મહેતા સાથે મુલાકાત
Share




