SKIP TO MAIN CONTENT

દાવાનળનો ધુમાડો બની શકે છે જીવલેણ: ઓસ્ટ્રેલિયા અને વિશ્વભરમાં જાહેર આરોગ્ય માટે વધતું જોખમ

Bushfire Smoke Blankets Sydney With Hazardous Air
Bushfire smoke affecting Sydney Harbour in January 2020 (Getty) Source: Getty / Bloomberg

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Allan Lee

Presented by Anjali Gajjar

Source: SBS


Skip to podcast episode content

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અભ્યાસ અનુસાર, દાવાનળનો ધુમાડો હવે ઓસ્ટ્રેલિયા અને વિશ્વભરમાં જાહેર આરોગ્ય માટે મોટો ચિંતાનો વિષય બન્યો છે. ધુમાડાના કણો દૂર સુધી પહોંચતા હોવાથી, સમુદાયની સુરક્ષા માટે યોગ્ય ઈમરજન્સી તૈયારીઓ અને આરોગ્ય નીતિઓ ઘડવા પર નિષ્ણાતો ભાર મૂકી રહ્યા છે. વધુ વિગતો મેળવો આ અહેવાલમાં.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો. તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now