વિરાટ કોહલીની અમ્પાયર્સ સાથેની દલીલ ભારતને મુશ્કેલીમાં મૂકી શકે

Source: AAP Photos/AP/Rui Vieira
ભારતીય ટીમ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ અથવા ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. જોકે, ભારતીય ટીમની સેમિફાઇનલ સુધીની રાહ આસાન રહી નહોતી. ખેલાડીઓની ઇજાના કારણે ભારતીય ટીમે સતત ટીમ બદલતા રહેવું પડ્યું તથા અન્ય વિવાદો સાથે ટીમ ઘેરાયેલી રહી. સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ અમિત શાહે અંબાતી રાયડુની વિવિદાસ્પદ નિવૃત્તિ, ભારતીય ટીમની કેસરી રંગની ટી-શર્ટ, ધોનીની નિવૃત્તિની અટકળો અને કેપ્ટન વિરાટ કોહલીની અમ્પાયર્સ સાથેની દલીલ વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share