વિશ્વભરના લાખો ઓફિસ કર્મચારીઓ માટે, કોવિડ 19 રોગચાળાની એક સકારાત્મક બાબત હોય તો એ છે કે ઓફિસમાં ઓછો સમય પસાર કરવો. લોકડાઉન સમાપ્ત થયા પછી પણ, ઘણી કંપનીઓએ કર્મચારીઓને કેટલાય દિવસો સુધી ઘરેથી કામ કરવાની મંજૂરી આપવાનું ચાલુ રાખ્યું છે. આ નવા બદલાવ વિશે જાણો અહેવાલમાં.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.






