વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે: આજનું મીડિયા કેટલું સ્વતંત્ર

Source: Raphaël Lafargue AAP/ABACAPRESS.COM
યુનાઇટેડ નેશન્સ દ્વારા દર વર્ષે 3જી મેના દિવસને વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે તરીકે ઉજવાય છે. આ વર્ષે "મીડિયા ફોર ડેમોક્રેસી - જર્નાલિઝમ એન્ડ ઇલેક્શન ઇન ટાઇમ્સ ઓફ ડીસઇન્ફોર્મેશન" ની થીમ પર ઉજવાનારા પ્રેસ ફ્રીડમ ડે પર મીડિયાનું સ્વરૂપ, ભારતીય ચૂંટણીના સમયમાં પ્રસાર માધ્યમોની ભૂમિકા અને નવા ઉભરી રહેલા પેઇડ ન્યૂઝના પ્રકાર વિશે વાત કરી રહ્યા છે ભારતના દિવ્ય ભાસ્કર અખબારના એક્સીક્યુટીવ એડિટર અજયભાઇ નાયક.
Share




