વર્લ્ડ સ્લીપ ડે : વ્યક્તિએ કેટલી ઊંઘ લેવી જરૂરી છે ?
Public domain Source: Public domain
ઊંઘ અને તેને કારણે થતી બીમારીઓ અંગે જાગૃતિ ફેલાવવાના ઉદેશથી દરવર્ષે વિશ્વ ઊંઘ દિવસ ઉજવવામાં આવે છે. આ નિમિત્તે ડો. આલાપ અંતાણી જણાવી રહ્યા છે આયુર્વેદમાં જણાવાયેલ ઊંઘના મહત્વ વિષે, વ્યક્તિ માટે જરૂરી ઊંઘ વિષે અને તેની સ્વસ્થ્ય પર થતી અસર વિષે.
Share