અણુશક્તિ સામે સુરક્ષા આપતો એન્જીનીયરીંગ અજૂબો
Massive new shelter over Chernobyl nuclear plant Source: AAP
વિશ્વનું સૌથી મોટું મોબાઈલ સ્ટ્રક્ચર એટલે ધરતીકંપ , સુનામી અને વાવાઝોડા માં અડીખમ ઉભો રહી શકે તેવો ધાતુનો ગુંબજ. ટેક્નોલોજીની હરણફાળના જમાના માં પણ તેને ઇજનેરી માસ્ટરપીસ કહેવાયો છે. શા માટે અને કેવી રીતે બન્યો આ મહાકાય ચરનોબિલ ડોમ ?
Share




