જીવનની અંતિમ ક્ષણ સુધી પોતાની મરજી મુજબ જીવવા માટે બનાવો એડવાન્સ કેર પ્લાન
AAP Source: AAP
જો શારીરિક કે માનસિક બીમારીને પગલે તમે તમારી ઈચ્છાઓ વ્યક્ત ના કરી શકો તો તમારા તરફ થી નિર્ણય કોણ લેશે ? ઓસ્ટ્રેલિયામાં પણ તમારી સાંસ્કૃતિક , સામુદાયિક અને કૌટુંબિક પરંપરાઓ સચવાય તે માટે કોઈને વાત કરી છે ? એડવાન્સ કેર પ્લાન કેવી રીતે મદદ કરી શકે ? નીતલ દેસાઈ રજૂ કરે છે વિગતવાર માહિતી.
Share