૨૦૧૬ - ગુજરાતની રાજકીય ગતિવિધિઓ
Gujarat Chief Minister Vijay Rupani and Ex CM Anandiben Patel Source: Facebook
ગુજરાતના ઇતિહાસ માં પહેલી વાર રાજ્યના મુખ્યમંત્રી એ ફેસબુક પર રાજીનામુ આપ્યું . તેની પાછળના પરિબળો અને તેને પગલે ગુજરાત ખાતે નોંધાયેલ રાજકીય ગતિવિધિઓ નું અવલોકન ભાવેન કચ્છી પાસે થી.
Share




