સર્વાંગી સ્વાસ્થ્ય પ્રાપ્તિમાં યોગની ભૂમિકા
AAP-EPA-Sanjeev Gupta Source: AAP-EPA-Sanjeev Gupta
આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠના પ્રાધ્યાપક ડૉ. આરતીબેન પટેલ અને તેમના પતિ ડો. વિનુભાઇ પટેલ જણાવે છે કે યોગ ફક્ત આસન અને પ્રાણાયામ સુધિ સિમિત નથિ. સર્વાંગી સ્વાસ્થ્ય પ્રાપ્તિમાં યોગની ભૂમિકા વિષે ચિરાગ વારડેએ લીધેલ મુલાકાત.
Share