SKIP TO MAIN CONTENT

ઓસ્ટ્રેલિયાની નાગરિકતા | ઓસ્ટ્રેલિયાના લોકતંત્રની માન્યતાઓ, અધિકારો અને સ્વતંત્રતા| ભાગ 2

ઓસ્ટ્રેલિયાની લોકશાહીની માન્યતાઓ, અધિકારો અને સ્વતંત્રતાને સમજવા માટે મહત્વના શબ્દભંડોળ અને વિચારોને જાણો. ઓસ્ટ્રેલિયન નાગરિકતાની કસોટી માટે પ્રેક્ટિસ કરો જેથી તમે આત્મવિશ્વાસ સાથે તેમાં પાસ થઈ શકો.

Australian Citizenship [Gujarati] Episode 02

Learn the key vocabulary and ideas so that you understand Australia's democratic beliefs, rights and liberties. Practise for the Australian citizenship test so you can pass with confidence.

1 min read

Published

Updated

By Josipa Kosanovic

Presented by Luke Carroll, Angeline Penrith

Source: SBS



Skip to article content

ઓસ્ટ્રેલિયાની નાગરિકતા મેળવવા માટેની કસોટીમાં પાસ થવું એ આપણી માઇગ્રન્ટ્સની સફરમાં સૌથી મહત્વપૂર્ણ સીમાચિહ્નો પૈકીનું એક છે, અને તમારે અંગ્રેજીમાં તે પરીક્ષા આપવી પડશે. લ્યુક અને એન્જેલિન સાથે જોડાઓ અને ટેસ્ટ પાસ કરવા જરૂરી એવા મુખ્ય શબ્દો અને યુક્તિઓ જાણો.

શ્રેણીનો બીજો ભાગ Australian Citizenship: Our Common Bond પુસ્તકના ભાગ ઓસ્ટ્રેલિયાના લોકતંત્રની માન્યતાઓ, અધિકારો અને સ્વતંત્રતા પર આધારિત છે.

તમામ વીડિયો અને પોડકાસ્ટ અહીં મેળવો.


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now