ઓસ્ટ્રેલિયાની નાગરિકતા | ઓસ્ટ્રેલિયાના મૂલ્યો અને માન્યતાઓ | ભાગ 4
ઓસ્ટ્રેલિયાની માન્યતાઓ સમજો તથા મહત્વના શબ્દભંડોળ વિશે જ્ઞાન મેળવો. ઓસ્ટ્રેલિયન નાગરિકત્વની કસોટી માટે પ્રેક્ટિસ કરો જેથી તમે આત્મવિશ્વાસ સાથે તે પાસ કરી શકો.
Australian Citizenship [Gujarati] Episode 04
Learn about Australian values and learn key vocabulary so you can practise and pass the Australian citizenship test with confidence
ઓસ્ટ્રેલિયાની નાગરિકતા મેળવવા માટેની કસોટીમાં પાસ થવું એ આપણી માઇગ્રન્ટ્સની સફરમાં સૌથી મહત્વપૂર્ણ સીમાચિહ્નો પૈકીનું એક છે, અને તમારે અંગ્રેજીમાં તે પરીક્ષા આપવી પડશે. લ્યુક અને એન્જેલિન સાથે જોડાઓ અને ટેસ્ટ પાસ કરવા જરૂરી એવા મુખ્ય શબ્દો અને યુક્તિઓ જાણો.