ઓસ્ટ્રેલિયાની નાગરિકતા |ઓસ્ટ્રેલિયાની સરકાર અને કાયદાઓ | ભાગ 3

ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયન સરકાર અને કાયદાને સમજો તથા મહત્વના શબ્દભંડોળ વિશે જ્ઞાન મેળવો. ઓસ્ટ્રેલિયન નાગરિકત્વની કસોટી માટે પ્રેક્ટિસ કરો જેથી તમે આત્મવિશ્વાસ સાથે તે પાસ કરી શકો.

ઓસ્ટ્રેલિયાની નાગરિકતા મેળવવા માટેની કસોટીમાં પાસ થવું એ આપણી માઇગ્રન્ટ્સની સફરમાં સૌથી મહત્વપૂર્ણ સીમાચિહ્નો પૈકીનું એક છે, અને તમારે અંગ્રેજીમાં તે પરીક્ષા આપવી પડશે. લ્યુક અને એન્જેલિન સાથે જોડાઓ અને ટેસ્ટ પાસ કરવા જરૂરી એવા મુખ્ય શબ્દો અને યુક્તિઓ જાણો.

શ્રેણીનો ત્રીજો ભાગ Australian Citizenship: Our Common Bond પુસ્તકના ભાગ ઓસ્ટ્રેલિયાની સરકાર અને કાયદાઓ પર આધારિત છે.

તમામ વીડિયો અને પોડકાસ્ટ અહીં મેળવો.


Share

1 min read

Published

Updated

By Josipa Kosanovic

Presented by Luke Carroll, Angeline Penrith

Source: SBS



Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now