SKIP TO MAIN CONTENT

ચેર્નોબિલ દુર્ઘટનાના 40 વર્ષ: પરમાણુ સુરક્ષાની ચિંતાઓ વચ્ચે યુક્રેન અને મોલ્ડોવાની અપીલ

CHERNOBYL VICTIMS OR SURVIVORS
View of the sarcophagus covering the damaged Reactor No. 4 of the Chernobyl nuclear power plant on March 10, 2006, nearly 20 years after the 1986 explosion spewed radioactive clouds over the western part of the Soviet Union and much of Europe. (AP Photo/Efrem Lukatsky) Credit: AP

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Greg Dyett

Presented by Sushen Desai

Source: SBS



Skip to podcast episode content

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ચેર્નોબિલ પરમાણુ દુર્ઘટનાના 40 વર્ષ બાદ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડમિર ઝેલેન્સકી અને મોલ્ડોવાના રાષ્ટ્રપતિ માયા સાન્ડુએ કિવમાં મુલાકાત કરી અને આધુનિક સરમુખત્યારશાહી જોખમો સામે સંકલિત યુરોપિયન એકતાની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમના સંયુક્ત સંબોધન દરમિયાન, બંને નેતાઓએ 1986ની દુર્ઘટનાના સોવિયેત યુનિયનના ઘાતક ગેરવહીવટ અને ચાલુ યુદ્ધમાં રશિયાના વર્તમાન વર્તન વચ્ચે સમાનતા દર્શાવી હતી.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now