ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.
અલગ-અલગ બેગોમાં સંતાડીને લઈ જવાતી $712,850 ની બિનહિસાબી રોકડ રકમ પોલીસે ગુપ્ત બાતમીના આધારે એરપોર્ટ પરથી ઝડપી પાડી હતી. આ રકમનો કોઈ કાયદેસરનો સ્ત્રોત કે ખુલાસો ન મળતા અને આરોપીએ મની લોન્ડરિંગનો ગુનો કબૂલ્યા બાદ કોર્ટે આ તમામ પૈસા તાત્કાલિક સરકાર હસ્તક જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, ગુનાખોરી દ્વારા મેળવેલા આ જપ્ત કરાયેલા નાણાંનો ઉપયોગ હવે ઓસ્ટ્રેલિયામાં ગુનાખોરી અટકાવવા અને લોકકલ્યાણના વિવિધ કાર્યક્રમોમાં કરવામાં આવશે.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.
તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 PM






