શું તમે જાતિવાદી વર્તનને ઓળખી શકો છો?

Anti-racism artwork featuring three monkeys Source: Reuters
શારીરિક દેખાવના કારણે લોકોને હુલામણા નામથી સંબોધવામાં આવે તે પણ જાતિવાદનો જ એક પ્રકાર છે. કેટલીક વખત લોકો જાણતા - અજાણતા એકબીજાની લાગણી દુભાવે છે ત્યારે જાણિએ, ઓસ્ટ્રેલિયામાં હાલમાં સૂચિત રાષ્ટ્રીય જાતિવિરોધી વ્યૂહરચના (National Anti-Racism Strategy) ની માંગ કેમ વધી રહી છે.
Share