SKIP TO MAIN CONTENT

ખાસ ગુજરાતી સિનિયર સિટીઝન માટે શરૂ થઇ રહ્યો છે નવો કાર્યક્રમ

Hemant Shah and Lata Shah
Lataben and Hemantbhai Shah in SBS Studio, Sydney Source: SBS Gujarati

અમદાવાદ ખાતે એનઆરઆઈ પેરેન્ટ અસોસિએશનના સ્થાપક હેમંતભાઈ શાહ એવીજ વ્યવસ્થા સિડનીના ગુજરાતી કુટુંબો માટે શરૂ કરવા જઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં તમે PR લઈને સ્થાયી થયા હોવ કે માત્ર ફરવા આવ્યા હોવ, જો ગુજરાતી વડીલો સાથે હળવા-મળવાની ઈચ્છા હોય તો હેમંતભાઈ પાસેથી આ પ્રોગ્રામની વિગતો જાણી લો.

Published

Updated

By Nital Desai

Source: SBS

Skip to podcast episode content

અમદાવાદ ખાતે એનઆરઆઈ પેરેન્ટ અસોસિએશનના સ્થાપક હેમંતભાઈ શાહ એવીજ વ્યવસ્થા સિડનીના ગુજરાતી કુટુંબો માટે શરૂ કરવા જઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં તમે PR લઈને સ્થાયી થયા હોવ કે માત્ર ફરવા આવ્યા હોવ, જો ગુજરાતી વડીલો સાથે હળવા-મળવાની ઈચ્છા હોય તો હેમંતભાઈ પાસેથી આ પ્રોગ્રામની વિગતો જાણી લો.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now