વાતચીતમાં સાંભળો...
- અમદાવાદમાં 900 બેડ ધરાવતું કોવિડ સેન્ટર કેવી રીતે સેવા આપશે
- ખોટી માહિતી કે અફવા ન ફેલાય તે માટે એક સામાન્ય માણસ તરીકે તમે કેવી રીતે સતર્ક રહી શકો
- અમદાવાદ મેડિકલ એસોસિયેશનની કઇ વિનંતી ગુજરાતના મુખ્યમંત્રીએ સ્વીકારી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો
- કોરોવાઇરસ ધરાવતી વ્યક્તિ કેવા સંજોગોમાં હોસ્પિટલમાં દાખલ થવું જોઇએ.