Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

આપણી વાત: અમદાવાદની જે મેડિકલ કોલેજથી સફર શરૂ થઈ, દાયકાઓ બાદ ત્યાં જ એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા દુઃખદ અંત આવ્યો

Hetal and Manan with family.png

Indian authorities were expected to release a final report into the deadly plane crash on the first anniversary of the disaster, but media reports suggest its release is now likely to be delayed. Source: SBS Source: SBS / Vatsal Patel

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Vatsal Patel

Source: SBS




Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાના ફ્લાઇટ ક્રેશ થઇ અને લગભગ 260 લોકોના મૃત્યુ થયા હતા. આ ફ્લાઇટમાં મેલ્બર્નમાં રહેતા હેતલ તથા મનન શેઠના પિતા ડોક્ટર હિમાંશુ શેઠ પણ સવાર હતા. મનન12મી જૂન 2025ના રોજ બનેલી ઘટના વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now