SKIP TO MAIN CONTENT

ઓસ્ટ્રેલિયામાં વૃધ્ધ લોકોની વધતી વસ્તીની સામે જન્મેલા બાળકોની ઘટતી સંખ્યા

Chief Executive Officer, The Parenthood, Georgie Dent (AAP)
Chief Executive Officer, The Parenthood, Georgie Dent Source: AAP / BIANCA DE MARCHI

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો


Published

By Haylena Krishnamoorthy

Presented by Mirani Mehta

Source: SBS


Skip to podcast episode content

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો


ઓસ્ટ્રેલિયાનો જન્મ દર ઘણો નીચા સ્તરે પહોંચી ગયો છે, કારણ કે દેશ વૃદ્ધ વસ્તી અને સરકારી ખર્ચ પર વધતા દબાણનો સામનો કરી રહ્યો છે. ઇન્ટરજનરેશનલ રિપોર્ટમાં ઓસ્ટ્રેલિયાની વસ્તી વધતી રહેશે પરંતુ આ વધારો સ્થળાંતર દ્વારા વધુને વધુ થશે, કારણ કે પ્રજનન દરમાં ઘટાડો થઇ રહ્યો છે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 PM


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now