Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ઓસ્ટ્રેલિયામાં કિશોરો જીવનનિર્વાહ ખર્ચ અંગે વધુ ચિંતિત

AUSTRALIA COST OF LIVING STOCK

Young Australians are increasingly worried about the cost of living (AAP) Source: AAP / BIANCA DE MARCHI/AAPIMAGE

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Edwina Guinan

Presented by Mirani Mehta

Source: SBS



Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


17,000થી વધુ યુવાનો પર કરવામાં આવેલો વાર્ષિક મિશન ઓસ્ટ્રેલિયા યુથ સર્વે અનુસાર, કિશોરો જીવનનિર્વાહના ખર્ચ અંગે પહેલા કરતાં વધુ ચિંતિત છે. તાજેતરના વર્ષોમાં સર્વેના પરિણામોમાં નાણાકીય ચિંતાઓમાં નોંધપાત્ર વધારો થયો છે, આબોહવા પરિવર્તન ચિંતાનો મુદ્દો બની ગયો છે, અને માનસિક સ્વાસ્થ્ય હજુ પણ અસર કરવામાં પ્રથમ ક્રમાંકે છે. વધુ વિગતો અહેવાલમાં મેળવો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now