વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
ટેટૂ વિષે પ્રવર્તતી માન્યતાઓમાં તથ્ય કેટલું?

Tattoos artist Harsh Mehta with some of his favourite creations. Source: Supplied / Harsh Mehta
છૂંદણાં ગુજરાતી સંસ્કૃતિનું એક અંગ છે અને ટેટૂને છૂંદણાનુંજ વ્યાપક સ્વરૂપ કહી શકાય. ટેટૂ વિષે ઘણી માન્યતાઓ પ્રવર્તે છે. કેટલીક યથાર્થથી છેટી અને કેટલીક સાચી પણ ખરી ! ૧૪ વર્ષથી તેની સાથે સંકળાયેલા હર્ષભાઈ મહેતા પાસેથી મેળવીએ ટેટૂ વિષેની રોચક માહિતી.
Share