Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

આપણા પ્રિયજનો ક્યાં છે તે તપાસવું, શું તે જાસૂસી છે કે તેમની સંભાળ?

Man checking smartwatch and syncing smartwatch

Man checking smartwatch and syncing smartwatch Stock Photo Getty Images Credit: Yagi Studio/Getty Images

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Caroline Riches

Presented by Sushen Desai

Source: SBS


Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ટેક્નોલોજીના પ્રતાપે આપણે આપણા પ્રિયજનો ક્યાં છે તેની પળેપળની જાણકારી રાખી શકીએ , તે શક્ય બન્યું છે.કહ કરીને બાળકો માટે , તેમના યોગક્ષેમ માટે તેમ કરવું જયારે આપણને સહજ લાગે છે ત્યારે, શું તે જરૂરી છે અને તેના કોઈ દૂરગામી દુષ્પરિણામો હોઈ શકે કે કેમ તે જાણવું હિતાવહ છે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demandપર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now