જાણો, કોવિડ-19ના વિવિધ પ્રકારોના નામ કેવી રીતે નક્કી કરવામાં આવે છે

The Greek alphabet inscribed into stone. Source: Getty Images
વિશ્વ આરોગ્ય સંસ્થા કોવિડ-19ના વિવિધ પ્રકારના ચેપના નામ ગ્રીક વર્ણમાળા પરથી નક્કી કરે છે. ડેલ્ટા અને ઓમીક્રોન સહિતના ચેપના નામ કેવી રીતે પાડવામાં આવ્યા તે વિશે માહિતી મેળવીએ.
Share