Barker College students with their robot at work Source: SBS
આવનાર દાયકામાં અનેક નોકરીઓ અદ્રશ્ય થઇ જવાની છે તેવી આગાહી છે એટલે ૧૧ થી ૧૯ ઓગસ્ટના આ રાષ્ટ્રીય વિજ્ઞાન સપ્તાહ દરમિયાન આવો જોઈએ ઓસ્ટ્રેલિયાની શાળાઓ ભવિષ્યની નોકરી માટે વિદ્યાર્થીઓને કેવી રીતે તૈયાર કરી રહી છે.