Jelam Hardik with Tina Guido at International Metropolis Conference- 2018 Source: SBS Gujarati
દેશમાં નવી આવનારી વ્યક્તિએ જરુર છે સમાજમાં ભળવાની. શરણાર્થી તરીકે ઑસ્ટ્રેલિયા આવેલા અને યુવાનોને મદદરૂપ થતા MYAN NSWના બે યુવા સભ્યો સાથે વહેંચે છે પોતાની શરૂઆતની તકલીફો અને એમાંથી એમણે કાઢેલા રસ્તાઓ. એ ઉપરાંત ભારતીય મૂળનાં લોકોને સહાય કરતી મેલબર્નની સંસ્થા Indian Careનાં જનરલ મેનેજર ટીના વાત કરે છે એમનાં આ કામો વિષે.