Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE starting June 12 2026

ઓસ્ટ્રેલિયા ટેક્સ રિટર્ન: કામને લગતા ખર્ચાઓ અને છુપાવેલી આવક પર ATOની બાજ નજર

Tax return for individual. Australia tax settlement. Financial and business concept. Calculation and manual filling of the form

Tax return for individual. Australia tax settlement. Financial and business concept. Calculation and manual filling of the form. close up Source: iStockphoto / Andrzej Rostek/Getty Images

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Zoe Brock

Presented by Sushen Desai

Source: SBS




Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


શું તમે પણ આ વખતે ઓસ્ટ્રેલિયામાં તમારું ટેક્સ રિટર્ન ભરવાની તૈયારી કરી રહ્યા છો? તો જરા સાવધાન થઈ જજો, કારણ કે ઓસ્ટ્રેલિયન ટેક્સેશન ઓફિસ (ATO) આ વખતે ટેક્સ રિટર્ન પર ખૂબ જ કડક નજર રાખી રહી છે. ખાસ કરીને કામને લગતા ખોટા ખર્ચાઓ બતાવવા અને કોઈ પણ પ્રકારની આવક છુપાવવા પર તેઓની બાજ નજર છે. વધુ વિગતો અહેવાલમાં મેળવો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now