AusAlert ઇમર્જન્સી ચેતવણી પરીક્ષણ: મહત્વની જાણકારી અને કેવી રીતે તૈયારી કરવી

AusAlert
On Monday, 27 July 2026, a test Critical Alert will be sent to all compatible mobile devices across Australia. The alert will override silent and Do Not Disturb settings, appearing as a system notification and sounding a loud siren for approximately 10 seconds. Source: AusAlert (Image Credit: AAP)

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

Updated

By Essam Al-Ghalib, Cameron Carr

Presented by Vatsal Patel

Source: SBS




Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઑસ્ટ્રેલિયા ઑસએલર્ટ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે, જે એક નવી રાષ્ટ્રીય કટોકટી ચેતવણી સિસ્ટમ છે જે બુશફાયર, પૂર અને ચક્રવાત જેવી જીવલેણ ઘટનાઓ દરમિયાન ઝડપી, વધુ વિશ્વસનીય ચેતવણીઓ પહોંચાડવા   માટે રચવામાં આવેલી છે. સોમવારે બપોરે દેશવ્યાપી પરીક્ષણ દરમિયાન ઓસ્ટ્રેલિયનો પ્રથમ વખત સિસ્ટમનો અનુભવ કરશે. વધુ વિગતો અહેવાલમાં મેળવીએ.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 PM


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now